મોહાલીના આઈ.એસ. બિન્દ્રા ક્રિકેટ સ્ટેડિયમમાં લગભગ 3 વર્ષ બાદ IPL મેચનું આયોજન થયું. કોલકાતાએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી. પંજાબે પહેલી ઇનિંગના 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 191 રન બનાવ્યા. આ દરમિયાન ફ્રેન્ચાઇઝીની માલિક અને બોલિવુડ અભિનેત્રી પ્રીતિ ઝિ
રહેમાનુલ્લાહ ગુરબાઝે ૧૦૧ મીટરનો છગ્ગો ફટકાર્યો. બોલીવુડ અભિનેત્રી અને પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઇઝીની માલિક પ્રીતિ ઝિન્ટા મેચ જોવા માટે પહોંચી હતી. મેચના આવા જ ટોપ મોમેન્ટ્સ આ સમાચારમાં આપણે જાણીશું. મેચ રિપોર્ટ વાંચવા માટે
મોહાલીમાં શનિવારે રમાયેલા પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેના IPLના પહેલા મેચમાં વરસાદે ખલેલ પહોંચાડી. આ કારણે બીજી ઇનિંગમાં 4 ઓવરનો રમત રમાઇ શકી નહીં અને ડકવર્થ-લુઇસ (DLS) પદ્ધતિથી પંજાબને 7 રનથી જીત મળી.
ગુરબાઝનો ૧૦૧ મીટરનો છગ્ગો, વરસાદને કારણે ૪ ઓવર બાકી રહી KKR હારી ગયું.