ડુ પ્લેસિસ આક્રમક બેટ્સમેન છે

જો ઓપનિંગમાં ટકી રહે, તો છેલ્લા સુધી મોટો સ્કોર કરે છે. ગયા સિઝનના ૧૬ મેચમાં તેમણે ૪૬૮ રન બનાવ્યા હતા. આશા છે કે આ વખતે પણ તેઓ શાનદાર પ્રદર્શન કરશે.

બેટર્સ

બેટર્સ તરીકે વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ડેવાલ્ડ બ્રેવિસ અને ફાફ ડુ પ્લેસિસને પસંદ કરી શકાય છે.

IPLમાં આજે ડબલ હેડર મેચ

આજે IPLમાં બે મેચ રમાશે. પહેલી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હૈદરાબાદમાં બપોરે 3:30 વાગ્યે રમાશે. બીજી મેચ સાંજે 7:30 વાગ્યે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.

RCB વિરુદ્ધ MI ફેન્ટેસી-11 માર્ગદર્શિકા:

સૂર્યકુમાર યાદવ શાનદાર ફોર્મમાં છે, જ્યારે આર્ચર અને હર્ષલ વિકેટ લઈને પોઈન્ટ અપાવશે.

Next Story