ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું છે કે, ICC પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે હજુ છ મહિના બાકી છે, પરંતુ ઉત્સાહ ખરેખર હમણાંથી જ શરૂ થઈ રહ્યો છે. ઘરઆંગણે વર્લ્ડ કપ રમવું દરેક ખેલાડીનું સપનું હોય છે, કેપ્ટન તરીકે તો વધુ જ, અને હું…
આ ખાસ પ્રસંગે, ICC એ વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ નું લોગો (Logo) રજૂ કર્યું છે. જેમાં ક્રિકેટ વર્લ્ડ કપને 'નવરસ' ના રૂપમાં દર્શાવાયો છે. નવરસમાં આનંદ, શક્તિ, દુઃખ, સન્માન, ગૌરવ, વીરતા, મહિમા, આશ્ચર્ય અને જુસ્સો જેવી લાગણીઓનો સમાવેશ થાય છે, જે વનડે વર્લ્ડ કપ દ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ રવિવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ODI વર્લ્ડ કપ 2023 ના લોગોની તસવીર શેર કરી છે. 2 એપ્રિલ 2011ના રોજ એમ.એસ. ધોનીએ વિજયી સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને 28 વર્ષ બાદ ICC વનડે વર્લ્ડ કપનો ખિતાબ અપાવ્યો હતો.
ભારતની 2011 ની જીતના 12 વર્ષ પૂર્ણ થવા પર ICC એ લોગો લોન્ચ કર્યો.