શાહિદ અફરીદીની ટીમ એશિયા લાયન્સ હાલમાં વર્લ્ડ જાયન્ટ્સ સામે લીજેન્ડ્સ લીગનો ફાઇનલ મેચ રમી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ ખાસ પ્રદર્શન કરી શકી નથી.
શાહિદ અફરીદીની ટીમ એશિયા લાયન્સ હાલમાં વર્લ્ડ જાયન્ટ્સ સામે લીજન્ડ્સ લીગનો ફાઇનલ મેચ રમી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ ખાસ પ્રદર્શન કરી શકી નથી.
અગાઉ અફરીદી એક ચાહકને ત્રિરંગા પર ઓટોગ્રાફ આપતા જોવા મળ્યા હતા. ત્યારબાદ ભારતીયોએ તેમને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કર્યા હતા. જેના કારણે તેઓને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
મારો એક જ સિદ્ધાંત છે કે જો દુનિયામાં ક્યાંય જુલમી વ્યક્તિ હોય અને કોઈ મજલૂમ હોય, જેના પર અન્યાય થતો હોય, તે કોઈપણ ધર્મનો હોય, હું હંમેશા તેની વાત કરીશ. શંકા વિના, મેં કાશ્મીરના હાલત પર હંમેશા વાત કરી છે, ભલે તે કોઈ બિન-મુસ્લિમ હોય, પાકિસ્તાનમાં હોય.
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'જાલિમ' ગણાવ્યા છે. ૪૩ વર્ષીય આફ્રિદી હાલમાં દોહામાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટ રમી રહ્યા છે.