અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, ધર્મશાલા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, ઇન્દોર, રાજકોટ અને મુંબઈ
ચાર વર્ષે એકવાર યોજાતા આ મેગા ટુર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ક્રિકેટ વર્લ્ડ કપની તારીખો જાહેર થઈ ગઈ છે. આ મેચો ભારતના 12 શહેરોમાં યોજાશે.
5 ઓક્ટોબરના રોજ શરૂઆત થશે અને 19 નવેમ્બરે અમદાવાદમાં ફાઇનલ મેચ રમાશે.