મારુતિ સુઝુકી ઇન્ડિયા (MSI) એ ફેબ્રુઆરી-2023માં ડીલરોને 1,02,565 ગાડીઓનું ડિલિવરી કર્યું છે. આ ફેબ્રુઆરી-2022ના 99,398 ગાડીઓ કરતાં 3 ટકા વધુ છે.
કંપનીએ ૬ દિવસ પહેલાં જ પોતાની સૌથી લોકપ્રિય SUV બ્રેઝાનું CNG (Brezza S-CNG) વર્ઝન ભારતમાં લોન્ચ કર્યું હતું. આ કાર દેશની પહેલી સબ-કોમ્પેક્ટ SUV છે જે ફેક્ટરી-ફીટેડ CNG કીટથી સજ્જ છે. કંપનીનો દાવો છે...
ટાટા મોટર્સે બુધવારે તમામ કોમર્શિયલ વાહનોના ભાવ 5% વધારવાની જાહેરાત કરી છે. આ વધેલા ભાવ 1 એપ્રિલ 2023 થી લાગુ થશે. કંપનીએ આ પાછળનું કારણ BS6 ફેઝ-2 એમિશન નોર્મ્સમાં થઈ રહેલા ફેરફારો અને વધતી જતી કિંમતો જણાવી છે.
બે મહિનામાં બીજી વખત કંપનીએ ભાવ વધાર્યા છે. જાન્યુઆરીમાં ૧.૧% ભાવ વધારો કરવામાં આવ્યો હતો.