આ પ્રશ્નોની તપાસ માટે અમે આ સમગ્ર કેસની સમયરેખા, કેસની કાર્યવાહી અને ન્યાયાધીશોના બદલીના ક્રમનો અભ્યાસ કર્યો…
રાહુલ ગાંધીને ‘મોદી’ ઉપનામ પર આપત્તિજનક નિવેદન આપવા બદલ બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે અને તેમની સંસદ સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું છે. જોકે, કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમ અને અભિષેક મનુ સિંઘવીએ આ કેસમાં ઝડપી સુનાવણી અને ચુકાદાના સમય અંગે સવાલ ઉઠાવ્
કોર્ટે રાહુલ ગાંધીને અંતરિમ જામીન આપ્યા છે. તેમની સજા સામેની અપીલ પર ૩ મેના રોજ સુનાવણી થશે.
સૌ પ્રથમ સુરત સેશન્સ કોર્ટના આદેશ સામે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જજ બદલાતાં નિર્ણય પણ બદલાયો.