૩ એપ્રિલના રોજ દેશમાં કોરોનાના ૩૦૩૮ નવા કેસ નોંધાયા હતા. ૨૦૬૯ લોકો આ બીમારીમાંથી સાજા થયા છે, જ્યારે ૯ લોકોના મૃત્યુ થયા છે. સૌથી વધુ કેસ કેરળ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે. આ રાજ્યોમાં સક્રિય કેસ એક હજારથી વધુ છે
છેલ્લા ૪૧ દિવસમાં કોરોનાના એક્ટિવ કેસમાં ૯૫૯%નો ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. ૨૨ ફેબ્રુઆરીના રોજ દેશમાં માત્ર ૨૦૦૦ એક્ટિવ કેસ હતા, જે ૩ એપ્રિલ સુધીમાં વધીને ૨૧૦૦૦થી વધુ થઈ ગયા છે. ફેબ્રુઆરી મહિનામાં દરરોજ નવા કેસ ૨૦૦ કરતાં ઓછા હતા. માર્ચના પહેલા અઠવાડ
3 માર્ચના રોજ સક્રિય દર્દીઓની સંખ્યા 2,686 હતી, જે સોમવારે વધીને 21,179 થઈ ગઈ છે. આ સંખ્યા ઓક્ટોબર પછી સૌથી વધુ છે. આ પહેલાં 23 ઓક્ટોબરે સક્રિય કેસોની સંખ્યા 20,601 હતી.
છેલ્લા સાત મહિનામાં સૌથી વધુ વધારો; છત્તીસગઢમાં છાત્રાલયમાં 19 વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટિવ મળી આવી.