મૃત્યુ પછી જેમના મુસ્લિમ હોવાનો પુરાવો માંગવામાં આવ્યો

ભારત અને પાકિસ્તાન બંને દેશો સાથે સંબંધ ધરાવતા ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને તેમના જ નજીકના વ્યક્તિએ ફાંસીના ફાંદા સુધી પહોંચાડ્યા.

જાણવું જરૂરી છે

આ વાત પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઝુલ્ફિકાર અલી ભુટ્ટો વિશે છે, જેમને આજના જ દિવસે ફાંસી આપવામાં આવી હતી. ઉપર આપેલા ફોટા પર ક્લિક કરો અને વીડિયો જુઓ…

એક પાકિસ્તાની વડાપ્રધાન, જે પોતાને ભારતીય માનતા હતા

જેમને પાકિસ્તાને મુસ્લિમ નહીં માન્યા, મૃત્યુ પછી જેમના મુસ્લિમ હોવાના પુરાવા માંગવામાં આવ્યા. ભારત અને પાકિસ્તાન બંને દેશો સાથે સંબંધ ધરાવતા ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને તેમના જ નજીકના વ્યક્તિએ ફાંસીના ફાંદા સુધી પહોંચાડ્યા.

એક પાકિસ્તાની વડાપ્રધાન જે પોતાને હિન્દુસ્તાની કહેતો:

જેના પર હિન્દુ હોવાના આરોપ લાગ્યા અને આજના જ દિવસે ફાંસી આપવામાં આવી.

Next Story