ચાલો જાણીએ આ સુંદર પ્રવાસન સ્થળ કેવી રીતે પહોંચી શકાય?

જો તમે વિમાન દ્વારા આવો છો, તો ઑકલેન્ડ એરપોર્ટ એક મુખ્ય આંતરરાષ્ટ્રીય અને અતિ ઉત્તમ એરપોર્ટ છે. આ એરપોર્ટ આ પ્રવાસન સ્થળની સૌથી નજીક આવેલું છે.

ડોલ્ફિન, વ્હેલ, બિગ માર્લિન અને પેન્ગ્વિન સહિત વિપુલ પ્રમાણમાં દરિયાઈ જીવો જોવાનું એક લોકપ્રિય સ્થળ

આ સ્થળને સૌથી લોકપ્રિય બનાવવામાં તેની પોતાની સુંદરતા ઉપરાંત અહીં આવતા લોકોનું પણ મહત્વનું યોગદાન છે જેઓ સતત અહીં ફરવા માટે આવે છે.

અહીંની બોટ રાઇડિંગ સૌથી પ્રખ્યાત છે

જો તમે આ ટાપુ પર આવો છો, તો અહીંની બોટ રાઇડિંગ ચોક્કસ કરજો. આ અહીંનો સૌથી શ્રેષ્ઠ અનુભવો પૈકી એક છે.

ન્યુઝીલેન્ડનો એક એવો ટાપુ જે પર્યટનનું કેન્દ્ર બન્યો છે

ન્યુઝીલેન્ડના સૌથી લોકપ્રિય પર્યટન આકર્ષણોમાંનો એક આ ટાપુ છે, નાની મોટર બોટ ચલાવનારાઓ માટે એક સ્વર્ગ સમાન છે.

Next Story