પપૈયા ઓછી કેલરી અને ફાઇબરથી ભરપૂર હોય છે, જે વધુ પડતું ખાવાની ટેવ ઘટાડવામાં મદદ કરે છે.
પપૈયાનું સેવન કરવાની સાથે સંતુલિત આહાર અને કસરત પણ જરૂરી છે.
વજન ઘટાડવા માટે દિવસમાં ૧-૨ કપ પપૈયાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.
સાંજે હળવા નાસ્તા તરીકે પાપાયુ ખાવાથી પેટ ભરેલું રહે છે અને વધુ પડતું ખાવાથી બચી શકાય છે.
પપૈયાની સ્મૂધી મેટાબોલિઝમ વધારે છે અને ચરબી ઓગાળવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.
પપૈયા અને લીંબુને મિક્ષ કરીને ખાવાથી પાચન ક્રિયા સુધરે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.
સવારે ખાલી પેટ પપૈયું ખાવાથી મેટાબોલિઝમ ઝડપી બને છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
પેટની ચરબી ઓછી કરવામાં પપૈયું મદદરૂપ થાય છે.