અમેરિકામાં સતત હુમલા: 11ના મોત, અનેક ઘાયલ
અમેરિકામાં એક પછી એક હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ન્યૂયોર્કમાં નાઇટક્લબમાં ગોળીબારમાં 11 લોકોના મોત થયા છે અને અનેક ઘાયલ છે. ન્યૂ ઓર્લિયન્સ, લાસ વેગાસ અને હોનોલુલુમાં પણ હુમલા થયા છે.









